Breaking News
ઉપરાષ્ટ્રપતિ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે:

લોકહિત ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ:
ઉપરાષ્ટ્રપતિ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ “રાષ્ટ્ર નિર્માણ: ઉદ્યોગસાહસિકોની ભૂમિકા” વિષય પર FORTI ના કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે
નવિ દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 18 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજસ્થાનના જયપુર ખાતે એક કાર્યક્રમ માં હાજરી આપવાના છે.
તેમના પ્રવાસ અને રાજસ્થાન ની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના જયપુરમાં FORTI (રાજસ્થાન વેપાર અને ઉદ્યોગ ફેડરેશન) ના “રાષ્ટ્ર નિર્માણ: ઉદ્યોગસાહસિકોની ભૂમિકા” વિષય પરના કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.